મૌનને સુપરત કરી દીધો

મૌનને સુપરત કરી દીધો ખજાનો શબ્દનો,
આવ કે જોવા સમો છે શૂન્યનો વૈભવ હવે.

- “શૂન્ય” પાલનપૂરી

Post a Comment